વધારે ચાલવાના 6 મોટા ગેરફાયદા

ઘણા લોકો ફિટનેસ માટે કલાકો સુધી ચાલે છે, પરંતુ શું તમે જાણો છો કે ઓવરવોક કરવાથી પણ શરીરને નુકસાન થઈ શકે છે.

ચાલવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, પરંતુ શું વધારે ચાલવું નુકસાનકારક પણ હોઈ શકે?

જો તમે જરૂર કરતા વધારે ચાલો તો તમારા સાંધા અને ઘૂંટણ પર દબાણ વધે છે,

જે ઘૂંટણના દુખાવા અને આર્થરાઈટિસનું જોખમ વધારી શકે છે.

દરરોજ ખૂબ ચાલવાથી સ્નાયુઓમાં તાણ આવી શકે છે,

જેનાથી પગમાં દુખાવો અને સોજો આવી શકે છે.

. જો તમે ઘણું ચાલો છો તો શરીરની ઉર્જા ઝડપથી ખતમ થવા લાગે છે.

જેના કારણે તમે દિવસભર થાક અને નબળાઈ અનુભવી શકો છો.

લાંબા સમય સુધી ચાલવાથી પગમાં ફોલ્લા અને બળતરા થઈ શકે છે, જેનાથી ચાલવું મુશ્કેલ બને છે.

વધારે ચાલવાથી તમારા મેટાબોલિઝમ પર અસર પડે છે જેનાથી વજન પણ વધી શકે છે.

. જો આવા લક્ષણો દેખાય તો તરત જ ડોક્ટરની સલાહ લો.