કીટો ડાયેટના શુ છે નુકશાન, કોણે ન કરવુ જોઈએ ?
કીટો ડાયેટ અપનાવતા પહેલા જાણી લો નુકશાન અને એ પણ કે કોણે આ ડાયેટ ન અપનાવવુ જોઈએ
webdunia
કીટો ડાયેટ હાઈ ફૈટ ડાયેટ છે. જેનાથી કાર્બોહાઈડ્રેટનુ સેવન સીમિત થઈ જાય છે. શરીર ઉર્જા માટે શરીર પર નિર્ભર કરે છે.
કીટો ડાયેટમાં પર્યાપ્ત ફાઈબર અને પોષક તત્વ મળી શકતા નથી જેનાથી પોષક તત્વોની કમી થઈ શકે છે.
શરીરની માંસપેશીઓમાં જકડન, ખેંચાવ અને થાક જેવી સમસ્યા થઈ શકે છે.
તેનાથી પાચન સંબંધી સમસ્યા, ખાસ કરીને કબજિયાતનો સામનો કરવો પડી શકે છે.
કીટો ડાયેટમાં તમને ભૂખ ઓછી લાગે છે જેનાથી શરીરને કમજોર અનુભવ થાય છે.
તેનાથી માથાનો દુખાવો, ઉલ્ટી જેવુ થવુ, કીટો ડાયેટના સાઈડ ઈફેક્ટ્સ છે.
પ્રેગનેંટ અને સ્તનપાન કરાવનારી મહિલાઓને અને 18 વર્ષથી ઓછી વય ના બાળકોને આ ડાયેટથી બચવુ જોઈએ.
હેલ્થ સર્જરી કરાવ્યા બાદ ન કરો કીટો ડાયેટ અને લોહીની કમી છે તો પણ એવોયડ કરો.
ડાયાબિટીસથી પીડિત વ્યક્તિ, પેટની સમસ્યાથી પીડિત, કમજોર ઈમ્યુનિટીવાળા, પાતળા લોકોએ ભૂલથી પણ કીટો ડાયેટ ન કરવુ.
વજન વધુ છે પણ કોઈપણ ગંભીર બીમારી છે તો ડોક્ટરને પૂછીને જ કરો.