Dry fruits ખાવાની સાચી રીત શુ છે?

Dry fruits માં અમે બદામ, કાજૂ, પિસ્તા, અખરોટ, કિશમિશ, ચારોળી, મગફળી, ખજૂર વગેરેને શામેલ કરે છે. આવો જાણીએ ડ્રાઈ ફ્રૂટના સેવનની સાચી રીત

webdunia

Dry fruits ને તળવા કે શેકવાથી તેમના ગુણ નષ્ટ થઈ જાય છે તેથી તેના ઉપયોગ વગર તળીને કરવુ.

Dry fruits માં મીઠુ મિક્સ કરી પ્રયોગ કરવાથી વધારે કેલોરીની માત્રા વધે છે તેથી તેણે મોળુ જ વાપરવા

દરરોજ અમે એક તિહાઈ કપ જુદા-જુદા પ્રકારના ડ્રાઈ ફ્રૂટ લેવા જોઈએ.

સવારે નાશ્તામાં બિસ્કિટ કે કેક ખાવાની જગ્યા મુટ્ઠી ભર Dry Fruits ખાવા જોઈએ.

સલાદ કે પાસ્તામાં કેટલાક ડ્રાઈ ફૂડ કાપીને નાખી તેનો સેવન કરવો.

તમારા મનપસંદ Dry fruits ને ચીઝ અને પનીરની સાથે ખાવું.

જ્યારે તમારુ મૂડ ખરાબ હોય કે તમે ડિપ્રેશનથી ઘેરાયેલા છો ત્યારે Dry fruits નુ પ્રયોગ તમારુ મૂડ બદલીને તરોતાજા કરી નાખશે.

Dry fruits ને દિવસમાં જ ખાવા જોઈએ. તેને દિવસમાં ખાવાના વધારે ફાયદા છે.