તમને પણ એસીડીટીની સમસ્યા છે ? તો ન ખાશો આ 8 વસ્તુઓ
એસિડિટી આજકાલ એક મોટી સમસ્યા છે જાણો તેને બચવાના ઉપાય
webdunia
ફુડ : જંક ફૂડ, મસાલેદાર ખોરાક, પ્રોસેસ્ડ ફૂડ અને વધુ ચરબીયુક્ત ખોરાક ન ખાઓ.
webdunia
ફળ: નારંગી, લીંબુ, પોમેલો, એવોકાડો, બેરી, પીચ અને ટામેટાં જેવા ખાટા ફળો ન ખાવા.
webdunia
અનાજ: ઘઉં, બ્રાઉન રાઇસ, બ્રેડ અને પાસ્તા ન ખાવા જોઈએ.
webdunia
શાકભાજી: ડુંગળી, લસણ, આદુ, ગિલકી, બટેટા.
webdunia
ચટણી : ટામેટાની ચટણી, લીલા મરચાની ચટણી
webdunia
ડેરી ઉત્પાદન - ડેરી ઉત્પાદનમાં પનીર અને માખણ ન ખાશો
webdunia
મટન - તળેલુ મીટ ન ખાશો
webdunia
મરચુ - લાલ મરચા, લીલા મરચા, લવિંગ, કાળા મરી ન ખાશો
webdunia