દહી સાથે ન ખાવી જોઈએ આ 8 વસ્તુઓ

દહીં સાથે કેટલીક એવી વસ્તુઓ છે જેનાથી થઈ શકે છે ગંભીર બીમારી કે ઈન્ફેક્શન, જાણો 7 વસ્તુઓ

webdunia

માછલી- તેને દહીં સાથે ખાવાથી ચેપ, ઉલ્ટી અને ઝાડા થઈ શકે છે.

ચિકન, પકોડા કે પરાઠા જેવી તળેલી વસ્તુઓ ન ખાવી જોઈએ. પાચનતંત્રમાં ખલેલ પડી શકે છે.

કેરી- તેની અસર ગરમ હોય છે. ફૂડ પોઈઝનિંગ થઈ શકે છે. આ સિવાય ખજૂર અને ખાટા ફળ ન ખાવા.

ડુંગળી- દહીં સાથે ખાવાથી ગેસ અને એસિડિટીની સમસ્યા વધે છે.

દૂધ- તેનાથી અપચો અને એસિડિટીની સમસ્યા થઈ શકે છે.

મૂળા- દહીં સાથે મૂળા ખાવાથી સ્કિન ઈન્ફેક્શન થઈ શકે છે.

કેળું- તેને દૂધ સાથે લો, દહીં સાથે નુકસાનકારક થઈ શકે છે.

અડદની દાળ- આ બંનેને એકસાથે ખાવાથી તમારા સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે.