Health of Hearth - શુ હોય છે હાર્ટ અટેકના લક્ષણ ?

કેવી રીતે જાણ થાય છે કે હાર્ટ એટેક આવશે ? શરીર શુ આપે છે સંકેત જરૂર જાણો

webdunia

શ્વાસની તકલીફ

છાતીમાં દુ:ખાવો

બેચેની અને ઠંડો પરસેવો

ચક્કર, ઉલ્ટી અથવા ગભરામણ

અત્યાધિક થાક, બેહોશી

પેટ ખરાબ થવુ, ગેસની ફરિયાદ

હાથ, ખભો, જબડા, ગરદન, પીઠનો ઉપરનો ભાગ કે પેટમાં દુ:ખાવો

આ બધા લક્ષણ દેખાય તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરો.