શરદીથી બચવા ખાઓ આ વસ્તુઓ
શરદીથીની અનેક સમસ્યાઓ માટે ફાયદાકારક છે આ વસ્તુઓ, ચાલો જાણીએ તેના ફાયદા...
webdunia
મધઃ શિયાળામાં નવશેકા પાણીમાં એક ચમચી મધ ભેળવીને પીવું જોઈએ.
ગોળ અને કાળા મરી : ગોળ અને કાળા મરીની ગોળીઓ બનાવીને ખાઓ.
. આદુ: તમે આદુની ચા અથવા ગરમ પાણીનું સેવન કરી શકો છો
લસણઃ લસણને શેકીને ખાઈ શકાય છે.
અંજીરઃ અંજીરને દૂધમાં ઉકાળીને તેનું સેવન કરો
હળદરવાળું દૂધઃ શિયાળામાં હળદરવાળા દૂધનું સેવન કરવું પણ ફાયદાકારક રહેશે.
. ખજૂર ખાઓ: ખજૂર ખાઓ અથવા તેને ગરમ દૂધમાં ઉકાળીને તેનું સેવન કરો
ગરાડુ: તે પણ ખૂબ ગરમ છે. તેને તેલમાં તળ્યા બાદ તેના પર મીઠું લગાવીને તેનું સેવન કરો.