Food in Wingter - શિયાળામાં શુ શુ ખાવુ જોઈએ ?
શિયાળામાં કે ઠંડીની સીઝનમાં આપણે શુ શુ ખાવુ જોઈએ ? આવો જાણીએ
webdunia
ગરાડૂ કે રતાળૂ
ગાજરનો હલવો અથવા મગનો શીરો
ગુંદર, સૂંઠ અથવા મેથીના લાડુ
સરસવનુ શાક અને મકાઈની રોટલી
બાજરાની રોટલી અથવા ખીચડી
દૂધ જલેબી
ખજૂર કે મગફળી
તલની વાનગી