બાળકોના ટીફીનમાં ભૂલથી પણ ન મુકશો આ 7 વસ્તુઓ
બાળકોની ગ્રોથ માટે ઉત્તમ ભોજન જરૂરી છે. જીદ કરવા પર પણ બાળકોનાં ટિફિનમાં ક્યારેય આ ફુડ ન મુકશો
wd
બાળકોના ટિફિનમાં મેગી કે નૂડલ્સ ક્યારેય ન મુકશો
રાત્રે બચેલો વાસી ખોરાક બાળકના ટિફિનમાં બગડી જાય છે.
તળેલા ખોરાક અથવા નાસ્તા બાળકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.
બાળકોના ટિફિનમાં ક્યારેય કેન્ડી ન મુકો કારણ કે તેમાં આર્ટફીશીયલ શુગર હોય છે.
આ સાથે જ બાળકોને ટિફિનમાં પાસ્તા કે બર્ગર ન આપવું જોઈએ.
બાળકોને મેદાની રોટલી ન આપો, તમે ટિફિનમાં બ્રાઉન બ્રેડ આપી શકો છો.
ટિફિનમાં કાપેલા કેળા ન આપો, લાંબા સમય પછી ટિફિનમાં કેળા બગડી જાય છે.