પાણી ક્યારે અને કેટલુ પીવુ જોઈએ ?

ખાસ સમય પર પાણી પીશો તો તેનો ભરપૂર લાભ મળશે. જાણો પાણી ક્યા સમયે પીવુ જોઈએ.

webdunia

તાંબાના લોટામાં રાત્રે મુકેલુ પાણી વહેલી સવારે પીવાથી કબજિયાત દૂર થઈને પાચન તંત્રમાં સુધાર થાય છે.

સવારે ખાલી પેટ પાણી પીવાથી માંસપેશીઓ અને નવી કોશિકાઓ બને છે.

સ્નાન કર્યા બાદ પાણી પેવાથી હાઈ બ્લડ પ્રેશરમાં લાભ મળે છે.

ભોજનના 1 કલાક પહેલા અને ભોજનના 1 કલાક પછી પાણી પીવાથી લાભ મળે છે.

સૂતા પહેલા અડધો ગ્લાસ પાણી પીવાથી હાર્ટ અટેકની શક્યતા ઓછી થઈ જાય છે

પાણીનુ યોગ્ય રીતે સેવન કરવાથી શરીરનુ મેટાબોલિજ્મ વધે છે. જેનાથી વજન ઓછુ થાય છે.

ખાલી પેટ પાણી પીવાથી લોહિની રક્ત કણિકાઓ જલ્દી બનવા માંડે છે.

ખાલી પેટ પાણી પીવાથી માસિક ધર્મ, કેંસર, ડાયેરિયા, પેશાબ સંબંધી સમસ્યાઓ, ટીબી, સાંધાનો દુખાવો, માથાનો દુખાવો અને કિડનીના રોગમાં આરામ મળે છે.

ડિસ્ક્લેમર - આરોગ્ય સંબંધી નુસ્ખા ડોક્ટરની સલાહ પર જ અજમાવો