પપૈયુ ક્યારે ન ખાવુ ? જાણી લો

પપૈયુ ખાવુ આમ તો આરોગ્ય માટે ખૂબ જ લાભકારી છે પણ જાણી લો કે પપૈયુ ક્યારે ન ખાવુ ?

પપૈયાનુ સેવન રાત્રે ન કરવુ જોઈએ. આ પાચન તંત્ર માટે હાનિકારક છે.

પપૈયાને દિવસમાં 2 વાર ખાઈ શકાય છે. તેનુ વધુ સેવન ન કરો

પપૈયાની તાસીર ગરમ હોય છે. ગર્ભવતી મહિલાઓને તેનુ સેવન ન કરવુ જોઈએ

અસ્થમાના રોગીઓએ પણ પપૈયુ ઓછુ જ ખાવુ જોઈએ.

વધુ પપૈયુ ખાવાથી શ્વાસની ગંભીર સમસ્યા ઉભી થઈ શકે છે.

વધુ પપૈયુ ખાવાથી એલર્જીની શક્યતા રહે છે.

એવુ પણ કહેવાય છે કે પપૈયાનુ વધુ સેવન કરવાથી બ્લડ શુગર લેવલ ઓછુ કરી શકાય છે.

તેનુ વધુ સેવન સ્પર્મ મોટિલિટી માટે ખરાબ માનવામાં આવે છે.

તેનુ સંતુલિત સેવન જ્યા ડાઈજેશન ઠીક કરે છે તો બીજી બાજુ વધુ સેવન ડાયજેશન બગાડી પણ શકે છે.

દહી, લીંબુ, સંતરા, મૌસબી, કીવી અને ટામેટા જેવા ખાટા પદાર્થો સાથે તેનુ સેવન ન કરો.