સફરજન ક્યારે ખાવુ જોઈએ ?

સફરજન ખાવાનો પુરો લાભ તેને યોગ્ય સમય પર ખાવાથી મળે છે. જાણો સફરજન ખાવાનો યોગ્ય સમય

webdunia

રોજ એક સફરજન ખાવાથી શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર વધતું અટકે છે.

દરરોજ એક સફરજન ખાવાથી ગેસ-કબજિયાતમાં રાહત મળે છે.

સફરજન ખાવાથી અસ્થમાનો હુમલો થતો અટકે છે.

સફરજન બ્લડ શુગરને પણ કંટ્રોલ કરે છે.

સવારના નાસ્તામાં અથવા નાસ્તાના 1 કલાક પછી સફરજનનું સેવન કરવું ફાયદાકારક છે.

તમે લંચના 1 થી 2 કલાક પછી પણ સફરજનનું સેવન કરી શકો છો.

સફરજનને ક્યારેય પણ ખાલી પેટ ન ખાવું જોઈએ.

લાંબા સમયથી કાપેલા સફરજન ન ખાવા જોઈએ.

સફરજનમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે જે રાત્રે યોગ્ય રીતે પચતું નથી. રાત્રે ખાવાનું પણ ટાળો.