કયા 5 લોકોએ ન ખાવી જોઈએ બદામ ?

આવો જાણીએ આવા લોકો વિશે જેમણે બદામ ખાવી એવોઈડ કરવી જોઈએ

webdunia

હાઈ બ્લડ પ્રેશરના પેશેંટસને આનાથી બચવુ જોઈએ કારણ કે આ લોકોને નિયમિત બ્લડ પ્રેશરની દવાઓ લેવાની રહે છે.

જે લોકોને કિડનીમાં પથરી કે ગૉલ બ્લૈડર સંબંધી પરેશાની હોય તો આવામાં પણ તેમણે બદામ ન ખાવી જોઈએ.

પાચન સંબંધી પરેશાની છે તો તેને ખાવાથી બચો કારણ કે તેમા ફાઈબર ખૂબ વધુ માત્રામાં હોય છે.

કોઈ એંટીબાયોટિક મેડિસીન લઈ રહ્યુ હોય તો આ દરમિયાન પણ તે બદામ ખાવાનુ બંધ કરી દેવુ જોઈએ. કારણ કે તેમા વધુ માત્રામાં મેગ્નેશિયમ હોય છે

જાડાપણાથી પરેશાન લોકો આનુ સેવન ન કરે. કારણ કે તેમા કેલોરી અને વસા ખૂબ વધુ માત્રામાં હોય છે.

- જો કોઈને એસિડિટીની ફરિયાદ રહેતી હોય તો તેમણે પણ બદામ ન ખાવા જોઈએ