ગરમીમાં બીમાર થતા બચવા માટે જરૂરી છેકે હેલ્ધી અને ઠંડા ડ્રિંક્સને તમારા ડાયેતમાં સામેલ કરવા. જો તમે આવુ જ કોઈ આરોગ્યપ્રદ ડ્રિંક્સ શોધી રહ્યા છો તો તમે અહી બતાવેલ કેટલાક દેશી ડ્રિંક્સને ટ્રાય કરી શકો છો.
કેરીનુ પનુ જો તમને લૂ લાગે ત્યારે આમ પન્નાનું સેવન કરશો તો તમને ઘણો ફાયદો થશે. તે કાચી કેરીના પલ્પમાંથી બનાવવામાં આવે છે
સત્તુનુ શરબત - ઉત્તર ભારતના ઘણા ભાગોમાં, લોકો ગરમી અને લૂ થી બચવા માટે સત્તુનુ શરબત પીએ છે. તેનો ઉપયોગ પ્રોટીન પીણા તરીકે પણ થાય છે
બેલનુ શરબત = ઉનાળાની ઋતુમાં બિલિપત્રના ફળનો રસ શરીરને ઠંડક આપે છે. તે અનેક પ્રકારના પોષક તત્વોનો ભંડાર પણ છે.
ફુદીનાનુ શરબત ગરમીની ઋતુમાં તમે ફુદીનાનુ શરબત જરૂર તમારા ડાયેટમા સામેલ કરો. આ સ્વાદમાં જેટલુ જ રિફ્રેશિંગ છે આરોગ્ય માટે પણ ખૂબ લાભકારી છે.
શેરડીનો રસ શેરડીનો રસ ઉનાળા માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આના સેવનથી તમે હીટસ્ટ્રોકથી બચી શકો છો
લીંબુ પાણી લીંબુ પાણીને ઇન્સ્ટન્ટ હાઇડ્રેશન માટે પરફેક્ટ પીણું કહી શકાય. તે તમને ગરમી અને પરસેવામાં તરત જ તાજગી આપે છે.
નારિયળ પાણી ગરમીની ઋતુમાં એક ગ્લાસ નારિયળ પાણી તમારા હાઈડ્રેશન માટે ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે.
લીંબુ પાણી લીંબુ પાણીને ઇન્સ્ટન્ટ હાઇડ્રેશન માટે પરફેક્ટ પીણું કહી શકાય. તે તમને ગરમી અને પરસેવામાં તરત જ તાજગી આપે છે.