કયા ડ્રાઈફ્રૂટસમાં કેટલી કેલરી હોય છે?

વજન વધારવા અને ઘટાડવામા કેલરીનો મોટુ ફાળો રહે છે. તેથી જાણો કે ક્યા ડ્રાઈ ફ્રૂટમાં હોય છે કેટલી કેલરી

webdunia

Raisins - એક કિસમિસમાં લગભગ 3 થી 4 કેલરી હોય છે.

Apricot- એક જરદાળુમાં લગભગ 3 થી 4 કેલરી હોય છે.

Pistachio - એક પિસ્તામાં લગભગ 4 થી 5 કેલરી હોય છે.

Cashew - એક કાજુમાં લગભગ 6 થી 7 કેલરી હોય છે.

Almond - એક બદામમાં લગભગ 7 થી 8 કેલરી હોય છે.

Walnut- એક અખરોટમાં લગભગ 14 થી 20 કેલરી હોય છે.

Fig- એક અંજીરમાં લગભગ 14 થી 15 કેલરી હોય છે.

Dates- એક ખજૂરમાં લગભગ 20 થી 28 કેલરી હોય છે.