આંખોની રોશની વધારવા માટે શુ કરવુ જોઈએ,
આંખોની રોશની વધારવા માટે શુ કરવુ જાણો. નિમ્નલિખિત ઉપાયો કરતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લો.
webdunia
રોજ ઓછામાં ઓછી બે વાર આંખોને ઠંડા પાણીથી ધુવો.
ખાવામાં વિટામિન એ, સી અને ઓમેગા 3 ફૈટી એસિડ સહિત ખાવામા વિટામિન એ, સી અને ઓમેગા 3 ફૈટી એસિડ સહિત પોષણયુક્ત ખોરાક ખાવ.
આંખોને તેજ ધૂપ, યુવી કિરણોથી, તેજ રોશની, એકદમ ઓછી રોશનીમાં વાંચવુ, ધૂળ, પ્રદૂષણ વગેરેથી બચવુ
લાંબા સમય સુધી મોબાઈલ જોવો, કંપ્યુટર સ્ક્રીન પર જોવાનુ ઓછુ કરો
દરેક અડધો કલાક બાદ આંખોને 1 મિનિટ સુધી બંધ કરીને તેને આરામ આપો. હથેળી વડે આંખો ઢાંકી દો.
ઓછી ગુણવત્તાવાળા ધૂમના ચશ્માનો પ્રયોગ કરો.
આમળા અને ત્રિફળાનુ સેવન કોઈપણ રૂપમાં કરી શકો છો
ગાયના ઘી વડે આંખોની સાધારણ માલિશ કરો. સર્વાગાસન કરો. ક્યારેક દૂર તો ક્યારેક નિકટ જુઓ
વરિયાળીમાં ખાંડ મિક્સ કરીને તેનુ શરબત બનાવીને પીવાથી લાભ થશે.
ડોક્ટરની સલાહથી આંખોની સફાઈ માટે ગુલાબ જળ કે કોઈ સારા ડ્રોપનો પ્રયોગ કરો.