રેશા પ્રિબાયોટિક છે તેનાથી કોલોનમાં ગુડ બેક્ટીરિયામાં વધારો થાય છે.
રેશા એટલે કે ફાઈબરવાળુ ભોજન નથી તો ઘણા શારીરિક નુકશાન થાય છે. જાણો ફાઈબર શા માટે જરૂરી
webdunia
ફાઈબર એક મહત્વપૂર્ણ એંટીઓક્સીડેંટ હોય છે. ફળ, શાક, કઠોળ, અન્ન, દાળ, રાજમા વગેરેથી ફાઈબર મળે છે.
ડાઈટમાં ફાઈબર ખરાબ કોલેસ્ટ્રોલને પણ વધારવાથી રોકે છે
ફાઈબરવાળુ ભોજન ખાવાની સંતુષ્ટિ આપે છે. તેનાથી પેટ ભરેલુ રહે છે.
રેશા વગર પદાર્થ મેદા વગેરે સ્વાસ્થય માટે હાનિકારક છે.
રેશા કે ફાઈબર પેટને સાફ રાખવામાં મદદ કરે છે અને આ પાચન તંત્રને મજબૂત કરે છે.
રેશા કે ફાઈબર પેટને સાફ રાખવામાં મદદ કરે છે અને આ પાચન તંત્રને મજબૂત કરે છે.