Winter food- શિયાળામાં શું શું ખાઈએ છે

શિયાળાની ઋતુમાં અમે શું શું ખાવુ જોઈએ જાણો

webdunia

ગરાડુ અથવા શકરકંદ

ગાજર અથવા મગની દાળનુ શીરો

ગુંદર, સૂઠ અથવા મેથીના લાડુ

સરસવનુ શાક અને મક્કાની રોટલી

બાજરીની રોટલી કે ખીચડી

દૂધ જલેબી

ખજૂર કે મગફળી

ગજક