કાચી હળદરના સારા ફાયદા

શિયાળામાં હળદરની ગાંઠનુ ઉપયોગ સૌથી વધારે ફાયદાકારી છે. કારણ કે કાચી હળદરમાં હળદર પાઉડર કરતા વધારે ગુણ હોય છે. આવો જાણીએ કાચી હળદરના ફાયદા

webdunia

કાચી હળદર, આદુંની જેમ જોવાય છે. તેને જ્યુસમાં નાખી, દૂધમાં ઉકાળીને, ચોખાના ડિશેસ, અથાણાના રૂપે, ચટણી બનાવીને અને સૂપમાં મિક્સ કરી ઉપયોગ કરી શકાય છે.

કાચી હળદરમાં કેંસરથી લડવાના ગુણ હોય છે. આ હાનિકારક રેડિએશનના સંપર્ક થતા ટ્યૂનરથી પણ બચાવ કરે છે.

કાચી હળદર ફ્રી રેડિક્લસને ખત્મ કરે છે અને સાંધાના રોગમાં થતા દુખાવામાં ફાયદો કરે છે.

કાચી હળદરમાં ઈંસુલિનના સ્તરને સંતુલિત કરવાનુ ગુણ હોય છે. આ રીતે તે ડાયબિટીસના દર્દીઓ માટે ખૂબ ફાયદાકારી છે.

ઈંસુલિનના સિવાય આ ગ્લૂકોજને નિયંત્રિત જરે છે જેનાથી ડાયબિટીસના ઉપચારનો અસર વધી જાય છે.

કાચી હળદરમાં લિપોપૉલીસેચ્ચારાઈડ નામનુ તત્વ હોય છે તેનાથી શરીરમાં ઈમ્યુન સિસ્ટમ મજબૂત થાય છે.

કાચી હળદરમાં શરીરમાં બેક્ટીરિયાની સમસ્યાથી બચાવ કરે છે. આ તાવ થવાથી અટકાવે છે.

કાચી હળદરમાં એંટીબેક્ટીરિયલ અને એંટીસેપ્ટિક ગુણ હોય છે. તેમાં ઈંફેકશનથી લડવાના ગુણ પણ હોય છે.

તેમાં સોરાયસિસ જેવા ત્વચા સંબંધી રોગથી બચાવના ગુણ હોય છે. કાચી હળદર ત્વચાને ચમકદાર રાખવામાં ખૂબ કારગર છે.

કાચી હળદરથી બની ચા વધારે લાભકારી પેય છે. તેનાથી ઈમ્યુન સિસ્ટમ મજબૂત થાય છે.

કાચી હળદરમાં વજન ઓછુ કરવાના ગુણ છે. તેના નિયમિત ઉપયોગથી બજન ઓછુ થવાની ગતિ વધી જાય છે.

કાચી હળદર લીવરને પણ સ્વસ્થ રાખે છે. હળદરના ઉપયોગથી લીવર સારી રીતે કામ કરે છે.

ચેતવણી- ગર્ભવતી મહિલાઓને કાચી હળદરના ઉપયોગથી પહેલા ચિકિત્સીય સલાહ લેવી જોઈએ. જો કોઈ વ્યક્તિ સર્જરી કરાવવાનું હોય તો તેણે કાચી હળદરનું સેવન ન કરવું જોઈએ. જો તમે વધુ માત્રામાં દવાઓ લેતા હોવ તો પણ કાચી હળદર ન લો.