આ છે દુનિયાનુ સૌથી મોંઘુ ટોયલેટ પેપર

દુનિયામાં ઘણા લોકો સોનાના ટોયલેટનો ઉપયોગ કરે છે, પરંતુ આજે અમે તમને દુનિયાના સૌથી મોંઘા ટોયલેટ પેપર વિશે જણાવીશું

webdunia

શું તમે ક્યારેય સોનાના ટોયલેટ પેપર વિશે સાંભળ્યું છે?

ઓસ્ટ્રેલિયન કંપની 'ટોઈલેટ પેપર મેન' એ વિશ્વનું સૌથી મોંઘું ટોઈલેટ પેપર બનાવ્યું છે.

કંપનીએ 22 કેરેટ સોનામાંથી આ ટોઈલેટ પેપર બનાવ્યું છે.

આ ટોયલેટ પેપરના એક રોલની કિંમત 10 કરોડ રૂપિયાથી વધુ છે.

કંપની આ ટોયલેટ પેપરની સાથે ફ્રી શેમ્પેન પણ આપી રહી હતી.

કંપનીના જણાવ્યા અનુસાર, આ ટોયલેટ પેપર નરમ અને વાપરવા માટે સલામત છે.

એક રિપોર્ટ અનુસાર આ ટોઈલેટ પેપરનો આઈડિયા દુબઈ હોટલના ગોલ્ડ ટોઈલેટમાંથી લેવામાં આવ્યો છે.