વિશ્વના સૌથી મોંઘા ટામેટા, 1 કિલો બીજની કિંમત 3 કરોડ રૂપિયા છે

વિશ્વના સૌથી મોંઘા ટામેટા

social media

દુનિયામાં એક એવું ટામેટા જોવા મળે છે જેના બીજની કિંમત Audi અને BMW કરતા પણ વધારે છે.

ટામેટાની આ જાતના બિયારણની કિંમત 3 કરોડ રૂપિયા છે

આ હઝેરા જિનેટિક્સના ટામેટાં છે.

હજેરા ટમેટાના 1 કિલોના દાણાની કિંમતમાં કેટલાંક કિલો સોનું ખરીદી શકાય છે.

હઝેરા ટમેટાના માત્ર એક બીજમાંથી 20 કિલો ટામેટાંનો પાક લઈ શકાય છે.

આ પાકમાંથી ટામેટાં બીજ વગરના હોય છે,

આવી સ્થિતિમાં ટામેટાંની ખેતી માટે દર વખતે નવા બિયારણ ખરીદવા પડે છે.

આ દિવસોમાં હઝેરા ટામેટાના ખાસ સમર સન ટમેટાના બીજની લોકો દ્વારા મોટાપાયે ખરીદી કરવામાં આવી રહી છે.