પીળા દાંત પર લગાવો આ પીળી વસ્તુ, દાંત ચમકી ઉઠશે

પીળા દાંતની સમસ્યા ઘણી વાર લોકોને થતી હોય છે, પરંતુ આ પીળા દાંત પર આ પીળી વસ્તુ લગાવવાથી તમારા દાંત ચમકી જશે

social media

પીળા દાંતને સાફ કરવા માટે હળદરનો ઉપયોગ કરો.

1 ચમચી હળદરમાં પાણી ઉમેરીને પેસ્ટ બનાવો.

આંગળીઓ અથવા ટૂથબ્રશ અને બ્રશ વડે તેને દાંત પર લગાવો.

તમે હળદરમાં નારિયેળ તેલ ઉમેરીને પણ સાફ કરી શકો છો.

હળદર બળતરા વિરોધી ગુણોથી ભરપૂર છે.

તેમાં પ્લાકને નિયંત્રિત કરવાના ગુણ પણ છે.

જે દાંત પર જામેલી ગંદકીના પડને દૂર કરે છે.

તમે તમારા દાંતને હળદર, મીઠું અથવા સરસવના તેલથી પણ સાફ કરી શકો છો.