Yoga Mudra - હાથની આ પાચ મુદ્રાઓ તમને બનાવી શકે છે શક્તિશાળી અને શ્રીમંત

આપણા શરીરનો દરેક ભાગ આપણા હાથ સાથે જોડાયેલો હોય છે. આ જ કારણ છે કે જ્યારે તમે વિવિધ પ્રકારની મુદ્રાઓ હાથથી બનાવો છો તો તેની અસર આપણા આખા શરીર પર પડે છે.

social media

મુદ્રાઓની આ સાંકેતિક ભાષાનો પ્રયોગ ફક્ત યોગ બલ્કિ મેડિટેશનમાં પણ કહેવામાં આવે છે. ભારતીય નૃત્ય પરંપરામાં પણ મુદ્રાઓનો ભરપૂર પ્રયોગ કરવામાં આવે છે.

ઉત્તરબોધિ મુદ્રા (Awakening Mudra) - આ મુદ્રામાં જો તમે રહેશો તો તમારુ મગજ તમારી ચારે બાજુ ચાલી રહેલ વસ્તુઓને જોતા સતર્ક રહેશે.

યોનિ મુદ્રા (Enlightenment Mudra) તમે આ મુદ્રાનો અભ્યાસ કરો છો તો તમારા સેંસ સારા ડેવલોપ થશે. આ મુદ્રા તમારા બોલવા અને વિચારવાની ક્ષમતાનો પણ વિકાસ કરે છે.

કાલેશ્વર મુદ્રા (Illumination Mudra) ) તમારી અંદર રહેલા ઉતાવળાપણાને ઓછુ કરે છે, આ સાથે જ કાલેશ્વર મુદ્રા તમારી મેમોરી પાવરને પણ વધારે છે.

વિશ્વાસ મુદ્રા (Unbreakable Trust Mudra) આ મુદ્રા તમારી અંદર અતૂટ વિશ્વાસ પેદા કરે છે, જો તમે રોજ આ મુદ્રાને કરો છો તો આ તમારી અંદર સ્ટ્રેંથ અને પાવર બંને ભરી દે છે.

ક્લી મુદ્રા (Kali Mudra) - આ મુદ્રા જો તમે રોજ કરો છો તો આ તમારી અંદરથી ગભરાહટની સંપૂર્ણ રીતે બહાર કરી દે છે. આ સાથે જ આ તમને દિલ સંબંધી અનેક બીમારીઓથી દૂર રાખે છે.