પુરૂષોની આ ટેવ જે મહિલાઓ કરે છે નાપસંદ તમે પણ જાણી લો
પાર્ટનરની કેટલીક એવી ટેવ જે વધારેપણુ મહિલાઓ કરે છે નાપસંદ
webdunia
કામની મશીન સમજવુ - કોઈ પણ મહિલાને પુરૂષની આ વાત સારી નથી લાગે છે.
ઘરની બધી જવાબદારી મહિલા પર નાખવી
ઘરનો સામાન સમય પર ન લાવવુ
ભીના ટુવાલ પથારી પર છોડી દેવુ જેવી કેટલીક બેદરકાઈ પુરૂષ કરતા રહે છે. જેને મહિલાઓ કદાચ પસંદ નથી કરે
ઘણી વાર પુરૂષ રસોડામાં જાય છે તો આખુ રસોડુ અસ્ત વ્યસ્ત કરી નાખે છે
ગંદા મોજા અને કપડા ઉતારીને જેમ -તેમ ફેકેં છે.
પાર્ટનરનો ઘરે મોડેથી આવવું-