Zika Virus - જાણો શું છે ઝીકા વાયરસ, કેવી રીતે ફેલે છે

Zika Virus - જાણો શું છે ઝીકા વાયરસ, તેના લક્ષણો અને બચવાના ઉપાય

webdunia

ઝીકા વાયરસ એ એડીસ મચ્છરની નવી પ્રજાતિ દ્વારા ફેલાતો ખતરનાક રોગ છે. નવી પ્રજાતિઓ એડીસ આલ્બોપીક્ટસ અને એડીસ એજીપ્ટી છે.

એડીસ મચ્છર સામાન્ય રીતે દિવસના સમયે, ખાસ કરીને સવારે અને સાંજે કરડવા માટે જાણીતું છે.

ઝિકા વાયરસ જાતીય સંપર્ક દ્વારા પણ ફેલાય છે અને તે પહેલાથી ચેપગ્રસ્ત વ્યક્તિ દ્વારા પણ ફેલાય છે

ઝિકાના લક્ષણો ડેન્ગ્યુ જેવા જ છે જેમાં તાવ, ત્વચા પર ફોલ્લીઓ અને સાંધાનો દુખાવો સામેલ છે.