ઝિંકની કમીથી શરીરમાં દેખાય છે આ 10 લક્ષણ

ઝિંક એક માઈક્રોન્યૂટ્રિએંટ છે. જે આપણા આરોગ્ય માટે ખૂબ જરૂરી છે. આવો જાણીએ તેની કમીથી શરીરમાં કયા લક્ષણ જોવા મળે છે..

social media

ઝિંકની કમી હોય તો વાળ નબળા થવા માંડે છે.

આના કારણે વાળ ખરવા અને તૂટવા શરૂ થાય છે.

ઝિંકની ઉણપને કારણે ઘાને રૂઝાવવામાં સમય લાગે છે.

તે ત્વચાને સુધારવામાં અને નવા કોષો બનાવવામાં મદદ કરે છે.

તેથી તેની ઉણપથી ખીલ કે ખરજવું જેવી સમસ્યા થાય છે.

અચાનક વજન ઘટવાની સમસ્યા થઈ શકે છે.

ઝિંકની ઉણપને કારણે તમને જોવામાં તકલીફ થઈ શકે છે.

ઝીંકની ઉણપને કારણે ભૂખ ન લાગવી.

કામ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં અસમર્થતા, વિચારવામાં કે સમજવામાં મુશ્કેલી

તેનાથી યાદગીરી કમજોર થવાનો પણ ભય રહે છે