Kia EV6 : 708Km રેન્જ અને 18 મિનિટમાં થશે ચાર્જ, આ ઇલેક્ટ્રિક કાર તહલકો મચાવી દેશે
kia ev6નુ બુકિંગ 15 એપ્રિલથી
PR
kia ev6 ની એક્સ-શોરૂમ કિંમત રૂ. 65.95 લાખ
PR
કંપની નો દાવો 708Kmની રેન્જ અને 18 મિનિટમાં થઈ જશે ચાર્જ
PR
આ કાર દેશના 44 શહેરોમાં ઉપલબ્ધ રહેશે
PR
Kia EV6 ગયા વર્ષે જૂનમાં ભારતમાં ડેબ્યૂ કર્યું હતું
PR
77.4 kWh ની ક્ષમતા લિથિયમ-આયન બેટરી
PR
કંપની ફરી શરૂ કરી રહી છે બુકિંગ
PR
ઇલેક્ટ્રિક-ગ્લોબલ મોડ્યુલર પ્લેટફોર્મ (ઈ -જીએમપી) સાથે આવશે kia ev6
PR