ભારતમાં 5Gની શરૂઆત : 2GBની ફિલ્મ 10 સેકંડમાં ડાઉનલોડ
પીએમ મોદીએ દેશમાં કર્યો 5જી ટેકનોલોજીનો શુભારંભ
social media
5 G સાથે, મોબાઇલ ઇન્ટરનેટની સ્પીડ 4G કરતા 10 ગણી વધુ હશે.
social media
4G પર સરેરાશ ઇન્ટરનેટ સ્પીડ 45 Mbps છે
social media
5G નેટવર્ક પર આ સ્પીડ વધીને 1000 Mbps થઈ જશે
social media
10 થી 20 સેકન્ડથી ઓછા સમયમાં 2 જીબી સુધીની મૂવી ડાઉનલોડ કરી શકાય છે.
social media
5G ટેક્નોલોજીથી ડ્રાઇવર વિનાની કારનું સપનું પણ સાકાર કરી શકાય છે
social media
5G સાથેનો કોઈપણ વિડિયો બફરિંગ વિના સ્ટ્રીમ કરી શકશે
social media
ઓડિયો અને વિડિયો કોલ્સમાં વિઝ્યુઅલ અને અવાજ વધુ સ્પષ્ટ થશે
social media