Bharat V2 : Jio માત્ર 999/- માં 4G ફોન

Reliance Jio 4G ફોન 'Jio Bharat V2' લૉન્ચ કર્યો

PR

2G ફ્રી ઈન્ડિયા હેઠળ રજૂ કરાયેલ Jio Bharat V2 ની કિંમત માત્ર 999 રૂપિયા છે.

Jio Bharat V2 હેઠળ 2 નવા પ્લાન પણ લોન્ચ કરવામાં આવ્યા છે

123 રૂપિયામાં અનલિમિટેડ વૉઇસ કૉલિંગ મળશે અને 14GB ડેટા મળશે.

Jio Bharat V2 પર વાર્ષિક પ્લાન માટે 1234 રૂપિયા ચૂકવવા પડશે

રિલાયન્સનો દાવો છે કે Jio Bharat V2 10 કરોડથી વધુ ગ્રાહકો ઉમેરશે

25 કરોડ 2G ગ્રાહકોને 4G પર લાવવા માટે 'Jio ભારત' પ્લેટફોર્મ પણ લોન્ચ કરવામાં આવ્યું છે

અન્ય કંપનીઓ પણ 4G ફોન બનાવવા માટે પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકશે.

Jio સિનેમાના સબસ્ક્રિપ્શન સાથે, Jio-Saavn ના 80 મિલિયન ગીતોની ઍક્સેસ પણ ઉપલબ્ધ થશે.