Chandrayaan 3 અને Chandrayaan 2 ની વચ્ચે થઈ વાત, જાણો ISRO એ શુ કહ્યુ
Chandrayaan 3 નુ Chandrayaan 2 ના ઓર્બિટરે કર્યુ સ્વાગત
webdunia
23 ઓગસ્ટના રોજ ચંદ્ર પર ઉતરશે Chandrayaan-3, ISRO ની તૈયારી બની ઝડપી
webdunia
લૈંડર વિક્રમમા લાગેલા કેમરાએ ચંદ્રની સપાટીની તસ્વીરો મોકલી છે.
webdunia
બંને અંતરિક્ષ યાનનો સંપર્ક સ્થાપિત થયો.
webdunia
Chandrayaan 2 ના ઓર્બિટરે Chandrayaan 3 ના લૈંડર મૉડ્યૂલનુ કર્યુ સ્વાગત
webdunia
ISRO એ જણાવ્યુ કે બંને વચ્ચે ટૂ વે કમ્યુનિકેશન સ્થાપિત થયો.
webdunia
ISRO એ ચંદ્રયાન દ્વારા લેવામાં આવેલી ચંદ્રના સપાટીની કેટલીક તસ્વીરો ટ્વીટ કરી
webdunia
લૈંડર વિક્રમમા લાગ્યો કેમરા ચંદ્ર પર કોઈ સુરક્ષિત સ્થાનની શોધ કરી રહ્યો છે.
webdunia