Chandrayaan 3 સફળ : ભારતનો ચદ્રવિજય... ચંદ્ર પર લહેરાયો ત્રિરંગો
ભારતે રચ્યો ઇતિહાસ, Chandrayaan-3 ચંદ્ર પર પહોંચ્યું, વિક્રમ લેન્ડરનું સોફ્ટ લેન્ડિંગ
social media
ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચનાર પ્રથમ દેશ બન્યો
social media
ભારત પહેલા અમેરિકા, રશિયા અને ચીન ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરી ચૂક્યા છે.
social media
PM નરેન્દ્ર મોદી ઐતિહાસિક ક્ષણ માટે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા દક્ષિણ આફ્રિકામાં જોડાયા
social media
પીએમ મોદીએ ઈસરોના વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા
social media
ચંદ્રયાન-3ની સફળતા પર પીએમ મોદીએ કહ્યું કે હવે અમે આદિત્ય L-1 મિશન લોન્ચ કરીશું.
social media
પીએમ મોદીએ કહ્યું કે આ ક્ષણ એક નવા ભારતનાં જયઘોષની છે, આ ક્ષણ મુશ્કેલીઓના મહાસાગરને પાર કરવાની છે.
social media
ISROના સાડા 16 હજાર વૈજ્ઞાનિકોની 4 વર્ષની તપસ્યા સફળ
social media
તેની અંદરથી રોવર પ્રજ્ઞાનની બહાર આવવાની રાહ જોવાય રહી છે
social media