BYD Atto 3 : સસ્તી ઈલેક્ટ્રિક SUV દેશમાં મચાવશે ધમાલ, જાણો શુ છે કિમંત ?

સસ્તી ઈલેક્ટ્રિક SUV દેશમાં મચાવશે ધમાલ

BYD india એ ઈલેક્ટ્રિક એસયુવી BYD Atto 3 ને ભારતમાં કરી લોંચ

webdunia

BYD-ATTO 3 ની દેશભરમાં 1500ના લગભગ બુકિંગ

webdunia

એસયુવીની કિમંત 33.99 લાખ રૂપિયા (એક્સ શોરૂમ)

webdunia

કંપનીના મુજબ એસયુવીની 521Km ની રેંજ

webdunia

ઈલેક્ટ્રિક SUV માં 60.48 kWh BYD બ્લેડ બૈટરી પૈક

webdunia

કંપનીનો દાવો ફક્ત 50 મિનિટમાં 0 થી 80 ટકા સુધી ચાર્જ

webdunia

Apple CarPlay અને Android Auto ની સાથે રોટેટિંગ 12.8-ઈંચ ટચસ્ક્રીન ઈંફોટેનમેંટ સિસ્ટમ

webdunia

7.3 સેકંડસમાં 0 થી 100 કિમી પ્રતિ કલાકની ગતિ

webdunia

ચાર વ્હીલ્સ પર ડિસ્ક બ્રેક, જેમા ફ્રંટમાં વેટિલેટેડ યૂનિટ્સનો પ સમાવેશ

webdunia