IND vs AUS 4th Test - મોદી સ્ટેડિયમમાં ક્રિકેટ ડિપ્લોમેસી
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 ટેસ્ટ મેચોની શ્રેણીનો અંતિમ મુકાબલો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમા રમાય રહી છે. મેચના પહેલા દિવસની રમત જોવા બંને દેશોના પ્રધાનમંત્રી સ્ટેડિયમ પહોચ્યા.
PR
ભારત અને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી મોદી સ્ટેડિયમમાં ટેસ્ટ મેચના પહેલા દિવસની રમત જોવા પહોચ્યા.
બંને દેશોના પ્રધાનમંત્રીઓએ મેચ પહેલા પોતપોતાના દેશના કપ્તાનોને વિશેષ કેપ આપીને સન્માનિત કર્યા
કપ્તાનો સાથે બંને દેશોના પ્રધાનમંત્રીઓની તસ્વીરોએ બધાના દિલ જીતી કીધા
રમત શરૂ થતા પહેલા ગોલ્ફ કાર્ટમે બંને નેતાઓએ સ્ટેડિયમનો એક ચક્કર પણ લગાવ્યો.