Electric SUV : સિંગલ ચાર્જમાં 521km ની રેન્જ, જાણો શુ છે કિમંત ?

BYD એ ભારતમાં તેની નવી ઇલેક્ટ્રિક SUV Atto 3 લોન્ચ કરી છે.

social media

તેની કિંમત લગભગ 30 લાખ રૂપિયા થઈ શકે છે

social media

- કંપનીએ 50,000 રૂપિયાની ટોકન મની સાથે બુકિંગ શરૂ કર્યું છે.

social media

સુરક્ષા માટે 7 એરબેગ્સ

social media

Apple CarPlay ની સાથે 12.8-inch rotating touchscreen

social media

કારમાં 60.49kWh બેટરી પેક

social media

કંપનીનો દાવો સિંગલ ચાર્જમાં 521 કિમી

social media

7.3 સેકંડમાં 100kmph ની ગતિ

social media

કંપનીનો દાવો છે કે બેટરી માત્ર 50 મિનિટમાં 0 થી 80% ટકા સુધી ચાર્જ થઈ જશે.

social media