મુંબઈમાં ખુલ્યુ દેશનુ પહેલુ Apple સ્ટોર

એપ્પલનો દેશનો પહેલો રિટેલ સ્ટોર મંગળવારે ચાલુ થઈ ગયો. કંપનીના સીઈ ઓ ટિક કુકે સવારે 11 વાગે ગ્રાહકોનુ સ્વાગત કરતા સ્ટોરનો દરવાજો ખોલ્યો.

webdunia

મુંબઈના બાંદ્રા-કુર્લા કૉમ્પલેક્સમાં દેશનુ પહેલુ એપ્પલ સ્ટોર ખુલ્યુ

webdunia

કંપનીના CEO ટિમ કુકે કર્યુ સ્ટોરનુ ઉદ્દઘાટન

webdunia

સ્ટોરના ઉદ્દઘાટન પછી ટિમ કુકે ગ્રાહકો સાથે પણ કરી વાત

webdunia

ઉદ્દઘાટન પહેલા સ્ટોરની બહાર લોકોની લાંબી લાઈન જોવા મળી.

webdunia

20 હજાર સ્કવેઅર ફિટ ક્ષેત્રમાં બનેલા આ સ્ટોરનુ ભાડુ 42 લાખ રૂપિયા પ્રતિ મહિનો

webdunia

આ સ્ટોરમાં એપલના બધા પ્રોડક્ટ્સ મળી રહેશે

webdunia

આ સ્ટોર એકદમ રિન્યૂએબલ એનર્જી પર ચાલશે.

webdunia

કંપની 20 એપ્રિલ 2023ના રોજ દિલ્હીમાં પણ પોતાનો સ્ટોર ખોલી રહી છે.

webdunia