Google Pixel 7 - 6 ઓક્ટોબરે આ ફીચર્સ સાથે થશે લોન્ચ

Google Pixel 7 ની લોન્ચ તારીખ જાહેર કરવામાં આવી છે. કંપનીની ઇવેન્ટ 6 ઓક્ટોબરે યોજાશે

social media

ડિસ્પ્લે: FHD+ રિઝોલ્યુશન અને 90Hz રિફ્રેશ રેટ સાથે 6.3-ઇંચ OLED

પ્રોસેસર: ગૂગલ ટેન્સર

ઓએસ: એન્ડ્રોઇડ 13

આંતરિક સ્ટોરેજ: 128GB 8GB RAM, 256GB 8GB RAM

બેટરી: 4700 mAh

ડ્યુઅલ રીઅર કેમેરા, સિંગલ ફ્રન્ટ કેમેરા

રંગ: ઓબ્સિડીયન, સ્નો અને લેમનગ્રાસ

લોન્ચ તારીખ : ઑક્ટોબર 06, 2022