Happy Gandhi Jayanti Quotes & Wishes: આ મેસેજીસ દ્વારા આપો ગાંધી જયંતીની શુભેચ્છા
2 ઓક્ટોબરના રોજ આખો દેશ ગાંધી જયંતી ઉજવે છે. મહાત્માં ગાંધીને દુનિયા બાપૂના નામથી ઓળખે છે. તેમના વિચાર અને અહિંસા કામ માર્ગ આજે પણ પ્રાસંગિક છે. તમે આ સંદેશા દ્વારા તમારા મિત્રોને ગાંધીજીના જન્મદિવસની શુભેચ્છા આપી શકો છો.
social media