Har Ghar Tiranga એ સુરતને લાવ્યો 400 કરોડનો બિઝનેસ

આઝાદી કા અમૃત મહોત્સવના વર્ષમાં હરઘર તિરંગાના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અભિયાનને પગલે ગુજરાતને અને તેમાંય ખાસ કરીને સુરતના ટેક્સટાઈલ ટ્રેડને રૃા. ૪૦૦ કરોડથી વધુ રકમનો બિઝનેસ મળ્યો છે

એકલા સુરતમાં ૮ કરોડ જેટલા ઝંડા બનાવવામાં આવ્યા

social media

લગભગ 1200 કરોડના કપડા ઉદ્યોગમાં એક મહિનામાં 1000 કરોડથી વધુનો વેપાર થયો

social media

હરઘર તિરંગાના માધ્યમથી હજારો શ્રમિકોને રોજગાર મળ્યો અને આવક થઈ છે

social media

મોટાભાગે ૨૦ બાય ૩૦ અને ૧૬ બાય ચોવીસ ઇંચની સાઈઝના તિરંગા બનાવવામાં આવ્યા છે.

social media

સરકારે 40 કરોડથી વધુના ઝંડા બનાવ્યા અને વેચાણ કરવાની યોજના બનાવી છે.

social media

તિરંગા બનાવવા માટે સાટન ગ્રે અને માઈક્રો ગ્રે ના નામથી જાણીતા ફૈબ્રિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

social media