heat wave in india: ભારતમાં ભીષણ ગરમી અને લૂ નો કહેર

ભારતમાં ગરમીએ તેવર બતાડવા શરૂ કરી દીધા છે. મહારાષ્ટ્રમાં જ લૂ ને કારણે 13 લોકોના મોત થઈ ગયા.

uni

દિલ્હીમાં જ એક મહિલા પોતાને ગરમીથી બચાવવાનો પ્રયાસ કરતા

દેશના અન્ય ભાગોમાં પણ ગરમીથી લોકો પરેશાન છે.

કાળઝાળ ગરમીના કારણે લોકો મોઢું ઢાંકીને બહાર નીકળી રહ્યા છે.

મહારાષ્ટ્રમાં હીટ સ્ટ્રોકના કારણે 13 લોકોના મોત થયા છે.

ગરમીથી બચવા લોકો વિવિધ ઉપાયો કરી રહ્યા છે.

ગરમીથી બચવા માટે ગમછો ખૂબ જ ઉપયોગી છે.

મમ્મીની ઓઢણી પણ ગરમીથી પણ બચાવે છે.