Vida V1 : માર્કેટમાં ધમાકો કરવા આવ્યુ છે Hero નું e-scooter
Hero Motocorp એ તહેવાર પર પોતાનુ પહેલુ e-scooter Vida V1 લૉન્ચ કરી દીધુ છે.
Vida V1 Pro और Vida V1 Plus બે વેરિએંટમાં લૉન્ચ
social media
10 ઓક્ટોબરથી શરૂ થઈ ચુક્યુ છે સ્કુટરનુ બુકિંગ
social media
Vida V1 ને 4 કલર્સ ઓપ્શનમાં ખરીદી શકશો
social media
સ્કૂટરની બેટરીને ઘર કે ઓફિસમાં ગમે ત્યાંથી ચાર્જ કરી શકાય છે
social media
કંપનીના જણાવ્યા અનુસાર, બેટરીનો 2 લાખ કિલોમીટર, 25 હજાર કલાક હાઈટેમ્પરેચર પર તેનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો.
social media
SOS નો ઉપયોગ ઈમરજન્સી
social media
સ્કૂટરમાં કીલેસ કંટ્રોલ અને ક્રૂઝ કંટ્રોલ આપવામાં આવ્યો છે
social media
સ્કૂટર પર 7 ઇંચની ટચસ્ક્રીન
social media
Vida V1 Pro ફુલ ચાર્જમાં 165 KM અને Vida V1 Plus ફુલ ચાર્જમાં 143 KM ડ્રાઇવ કરી શકશે
social media
ટોપ સ્પીડ 80 KM પ્રતિ કલાક, કંપની અનુસાર, સ્કૂટરની બેટરી 1.2 KM પ્રતિ મિનિટના દરે ચાર્જ થશે.
social media
Vida V1 Plusની કિંમત રૂ. 1.45 લાખ અને Vida V1 Proની કિંમત રૂ. 1.59 લાખ (ex showroom)
social media