Hero Xtreme 200S 4V ની 8 ખાસ વાતો, 200cc મોટરસાઈકલ સેગમેન્ટમાં જે આને ખાસ બનાવે છે

Hero એ ભારતમાં નવી Xtreme 200S 4V નું નવુ મોડલ કર્યું લોન્ચ

PR

રેસિંગ ડિઝાઇન અને પાવરફુલ 4-વાલ્વ 200cc એન્જિન

PR

સ્પોર્ટી લુક અને ABS જેવા સેફ્ટી ફીચર્સ બાઇકને શાનદાર બનાવે છે

PR

ભારતીય બજારમાં આ બાઇકની કિંમત 1.41 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) છે.

PR

હીરોએ તેને સ્પોર્ટ્સ રેડ, પેન્થર બ્લેક, સિલ્વર વ્હાઇટ કલરમાં કર્યું લોન્ચ

PR

બાઇકની અંદર બ્લૂટૂથ કનેક્ટિવિટીનું ઓપ્શન પણ

PR

પાછળના ટાયરની ઉપર એક મોટું ટાયર હગર પણ છે

PR

કંપનીનો 40kmpl ની માઈલેજનો દાવો

PR

Suzuki gixxer SF યામાહા R15 S ને આપશે ટક્કર

PR