Amit Shah birthday: ભાજપના ચાણક્ય અમિત શાહ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નજીકના સહયોગી અને ભાજપના ચાણક્ય તરીકે જાણીતા અમિત શાહનો 22 ઓક્ટોબરે જન્મદિવસ છે.

PR

અમિત અનિલ ચંદ્ર શાહનો જન્મ 22 ઓક્ટોબર 1964ના રોજ મુંબઈમાં થયો હતો.

હાલમાં અમિત શાહ ભારતના ગૃહમંત્રી છે. કેન્દ્ર સરકારમાં તેમનો નંબર મોદી પછી બીજા નંબરે આવે છે.

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો શ્રેય પણ અમિત શાહને જાય છે.

શાહ 2014 થી 2020 સુધી ભાજપના અધ્યક્ષ હતા.

1997માં સરખેજ પેટાચૂંટણીમાં અમિત શાહ પ્રથમ વખત ગુજરાત વિધાનસભામાં ચૂંટાયા હતા

ગુજરાતમાં પણ અમિત શાહ મોદી કેબિનેટમાં મંત્રી હતા. 2017માં રાજ્યસભા માટે ચૂંટાયા.

2019 માં, અમિત શાહ ગુજરાતની ગાંધીનગર બેઠક પરથી પ્રથમ વખત લોકસભામાં ચૂંટાયા હતા.