જાણો ભારતની પ્રથમ કૉમનવેલ્થ ગેમ્સની આ 5 વાતો

ભારતે લંડન શહેરમાં પોતાની પહેલી કૉમનવેલ્થ ગેમ્સ રમી હતી

webdunia

ભારતે પહેલીવાર રાષ્ટ્રમંડળ રમતમાં વર્ષ 1934માં ભાગ લીધો

1934 રાષ્ટ્રમંડળ રમતમાં ભારતના ફક્ત 6 ખેલાડીઓએ ભાગ લીધો હતો

આ 6 ખેલાડીઓએ ફક્ત એથલેટિક્સ અને કુશ્તીમાં ભાગ લીધો હતો

પોતાના પહેલા જ રાષ્ટ્રમંડળ રમતમાં ભારતે ખાતુ ખોલ્યુ

ભારતના પહેલા પદક વિજેતા પહેલવાર રાશિદ અનવર હતા જેમણે કાંસ્ય પદક જીત્યુ