ઘર ખરીદતા પહેલા તમારો સિવિલ રેકોર્ડ કેવી રીતે સુધારશો
ઘર ખરીદતા પહેલા તમારો સિવિલ રેકોર્ડ કેવી રીતે સુધારશો
social media
એક મજબૂત ક્રેડિટ હિસ્ટ્રી બનાવવા માટે સતત અન એ સમય પર પેમેંટ કરવુ જરૂરી છે. અંતિમ તારીખ ચૂકી જતા બચવા માટે રિમાઈંડર સેટ કરો અને પેમેંટને ઓટોમેટિક કરો.
social media
ક્રેડિટ કાર્ડ લોન ઘટાડો. આ ક્રેડિટ સ્કોરને નેગેટિવ રૂપથી પ્રભાવિત કરી શકે છે. તમારી બાકી શેષ રકમની ચુકવણીને પ્રાથમિકતા આપો અને ઓછા ક્રેડિટ સરેરાશ કાયમ રાખવાનો પ્રયાસ કરો
social media
નિયમિત રૂપે તમારી ક્રેડિટ રિપોર્ટ ચેક કરો. તેનાથી ભૂલ અને કમી વિશે જાણ થશે. કોઈપણ ખોટી માહિતી પર ક્લેમ કરો જે તમારા સ્કોરને પ્રભાવિત કરી શકે છે.
social media
વારેઘડીએ તમે તમારા ક્રેડિટ કાર્ડ માટે એપ્લાય કરો છો તો તમારી ક્રેડિટ રિપોર્ટ પર એક ખાસ તપાસ કરવામાં આવે છે જે અસ્થાયી રૂપથી તમારા સ્કોરને ઓછો કરી શકે છે.
social media
ક્રેડિટ બિલ્ડર લોન પર વિચાર કરો. ક્રેડિટ બિલ્ડર લોન તમને પોઝિટિવ ક્રેડિટ હિસ્ટ્રી સ્થાપિત કરવામાં મદદ કરી શકે છે. નિયમિત ચુકવણી કરીને તમે સમય સાથે તમારો ક્રેડિટ સ્કોર પણ સારો બનાવી શકો છો.