સહેલાઈથી વાંચી શકો છો WhatsAppના Deleted મેસેજીસ, આ Steps ને કરવા પડશે Follow
Delete For Everyone મેસેજીસને વાચવા માટે WhatsApp Delete App ને ઈનસ્ટોલ કરવુ પડશે
App ઓપન કર્યા બાદ પૉપ-અપ ઓપ્શનને Yes કરવુ પડશે
ત્યારબાદ તમારે તમારો WhatsApp ઓપન કરવાનુ છે.
હવે Settings - Data and Storage Usage - Media Auto-Download પર જવુ પડશે
અહી તમારે બધા ઓપ્શંસને Allow કરવા પડશે
હવે એંડ યૂઝર દ્વારા Delete કરેલા મેસેજ પણ તમે WhatsAppDelete માં જઈને જોઈ શકશો