ભારતની ટોચની 8 પ્રાઈવેટ સેક્ટર કંપનીઓ
આજનો સમય પ્રાઈવેટાઈજેશનનો સમય છે. શું તમે ભારતની સૌથી મોટી પ્રાઈવેટ કંપનીઓ વિશે જાણો છો
social media
ભારતની સૌથી મોટી કંપનીની યાદીમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું નામ ટોચ પર આવે છે.
social media
ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ ભારતની બીજી સૌથી મોટી કંપની છે.
social media
ભારતની ત્રીજી સૌથી મોટી કંપની HDFC બેંક છે.
social media
ઈન્ફોસીસ ભારતની ચોથી સૌથી મોટી કંપની છે જે ભારતની બહુરાષ્ટ્રીય આઈટી કંપની છે.
social media
HUL ભારતની પાંચમી સૌથી મોટી કંપની છે. જેનું હેડક્વાટર મુંબાઈમાં છે
social media
ICICI તે ભારતની સૌથી મોટી બેંકિંગ સેવા કંપનીમાંની એક છે. જેની શરૂઆત 1994માં થઈ હતી.
social media
ભારતની સાતમી સૌથી મોટી કંપની SBI એટલે કે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા છે.
social media
કોટક મહિન્દ્રા બેંક એ ભારતની આઠમી સૌથી મોટી કંપની છે, તેની શરૂઆત ઉદય કોટક દ્વારા કરવામાં આવી હતી.
social media