India's 10 Richest List: જાણો ટોપ 10 ભારતીય શ્રીમંતોના નામ

અદાણી ગ્રુપના માલિક ગૌતમ અદાણી ભારતના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. ફોર્બ્સ દ્વારા જાહેર કરવામાં આવેલી ભારતના 10 સૌથી ધનિકોની યાદીમાં ગૌતમ અદાણી ટોચ પર છે.

ગૌતમ અદાણી અને પરિવાર - $150 બિલિયન

મુકેશ અંબાણી - $88 બિલિયન

રાધાકૃષ્ણ દામાણી અને પરિવાર $27.6 બિલિયન

સાયરસ પૂનાવાલા - $21.5 બિલિયન

શિવ નાદર - $21.4 બિલિયન

સાવિત્રી જિંદાલ અને પરિવાર - $16.4 બિલિયન

દિલીપ સંઘવી અને પરિવાર - $15.5 બિલિયન

હિન્દુજા ભાઈઓ - $15.2 બિલિયન

કુમાર બિરલા - $ 14.8 બિલિયન ડૉલર

બજાજ પરિવાર $14.6 બિલિયન