Infinix ના સસ્તા સ્માર્ટફોન : Hot 20 5G અને Hot 20 Play જલ્દી થશે લોન્ચ

Infinix આ મહિનાના અંતમાં Infinix Hot 20 5G અને Hot 20 Playને ભારતમાં લૉન્ચ કરી શકે છે.

PR

Infinix Hot 20 5G ની કિમંત 15,000 રૂપિયાથી ઓછી હોઈ શકે છે.

PR

સ્માર્ટફોન્સને ભારતમાં 30 નવેમ્બરના રોજ લૉન્ચ કરવામાં આવશે.

PR

Infinix Hot 20 5G એ ગયા મહિને ઈંટરનેશનલ માર્કેટમાં લોન્ચ કરવામાં આવ્યો હતો.

PR

Infinix Hot 20 5G માં ડુઅલ રિયર કૈમરા સેટઅપમાં 50 મેગાપિક્સલનુ પ્રાઈમરી સેંસર

PR

બેટરી 5,000mAh ની છે અને 18W નુ ફાસ્ટ ચાર્જિગ સપોર્ટ

PR

Infinix Hot 20 Play માં 6,000mAh બેટરી અને 18W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ

PR

Infinix Hot 20 Play માં ડ્રઅલ રિયર કૈમરામાં 13 મૈગાપિક્સલનો મેન કૈમરા. 8 મેગાપિક્સલનો સેલ્ફી સેંસર

PR