Aditya L1 નું સૂર્યને હેલો, ISRO એ રચી દીધો ઈતિહાસ

Aditya L1 પોતાના લક્ષ્ય સુધી પહોચ્યું, હેલો ઓર્બીટમાં સ્થાપિત થયુ સૂર્યયાન

social media

ISRO ના પહેલા સૌર મિશન Aditya L1 એ રચ્યો ઈતિહાસ

social media

ઈસરોએ તેને કમાંડ આપીને L1 પોઈન્ટની હેલો ઓર્બીટ પર પહોચાડી દીધો

social media

સૂર્ય-પૃથ્વી પ્રણાલીના લેન્ગવેજ 1 (એલ 1) ની આસપાસ એક પ્રભામંડળ કક્ષામાં સ્થાપિત કરવામાં આવ્યું

social media

Aditya L1 સૂર્યના અદૃશ્ય કિરણો અને સૌર વિસ્ફોટોમાંથી નીકળતી ઊર્જાનું રહસ્ય ઉકેલશે.

social media

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ મોટી સફળતા માટે દેશને અભિનંદન પાઠવ્યા .

social media

અત્યાર સુધી ઈસરો જમીન આધારિત ટેલિસ્કોપ દ્વારા સૂર્યનો અભ્યાસ કરતું હતું.

social media

2 સપ્ટેમ્બરે લોન્ચ કરવામાં આવ્યો હતું આદિત્ય L1

social media

સૌર વાયુમંડળ, વિશેષ કરીને ક્રોમોસ્ફિયર અને કોરોનાનો અભ્યાસ કરશે આદિત્ય L1

social media