જાપાની શાળાના આ 7 નિયમ, આખી દુનિયાથી છે અલગ

બાળકો શાળામાં અનુશાસન શીખે છે પણ જાપાની શાળાનો નિયમ આખી દુનિયાથી અલગ છે.

PR

જાપાની શાળામાં બાળકોને 20-40 મિનિટ સૂવા માટે બ્રેક મળે છે.

પુસ્તકોમાં કવર ચઢાવવાથી લઈને શાળાના પ્રોજેક્ટ સુધીના કામ બાળકોને પોતાના કામ જાતે જ કરવા માટે પ્રેરિત કરવામાં આવે છે.

જાપાની શાળામાં બાળકો પોતે પોતાની સ્કુલ સાફ કરે છે. સ્કુલમાં કોઈ જુદો ક્લીનિંગ સ્ટાફ હોતો નથી

જાપાની શાળામાં નાના બાળકોની કોઈ એક્ઝામ નથી થતી, તેમને બેઝિક ડિસિપ્લિન શીખવાડવામાં આવે છે

જાપાની શાળામાં લગભગ આખા દેશ માટે એક જેવો મેન્યૂ જ સેટ છે. તેને બાળકો, ટીચર્સ, સ્ટાફ બધા ખાય છે.

જાપાની શાળામાં સ્ટુડેંટ્સ માટે જાપાની કેલીગ્રાફી શીખવી અનિવાર્ય છે.

જાપાનમાં after school workshop હોય છે. બાળકોને શાળામાં અભ્યાસ પછી વર્કશોપમાં પોતાની હોબી અને એક્ટિવિટી નિખારે છે.